Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat News: સરથાણા વિસ્તારમાં કુટણખાનાનો પર્દાફાશ, મોલની આડમાં ચાલતો દેહ વેપાર

સુરતના સરથાણામાં પેલેડિયમ મોલના ગ્રાઉન્ડ ફ્લોર પર ચાલતા કુટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. રેડ દરમિયાન 5 યુવતીઓ અને 1 ગ્રાહક ઝડપાયા છે, જ્યારે મુખ્ય સંચાલક ફરાર થયો છે. મોલની આડમાં ચાલતા આ ગોરખધંધા અંગે પોલીસે ગુનો નોંધી સંચાલકની શોધખોળ અને વધુ તપાસ હાથ ધરી છે.
surat news  સરથાણા વિસ્તારમાં કુટણખાનાનો પર્દાફાશ  મોલની આડમાં ચાલતો દેહ વેપાર
Advertisement

Surat News: સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા જાણીતા પેલેડિયમ મોલ (Palladium Mall) માંથી પોલીસે એક ચોંકાવનારો કિસ્સો બહાર પાડ્યો છે. મોલના ગ્રાઉન્ડ ફ્લોર પર ગેરકાયદેસર રીતે અનૈતિક દેહવેપારનું રેકેટ (Sex Racket) ચલાવવામાં આવી રહ્યું હોવાની બાતમી સરથાણા પોલીસને મળી હતી. આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક અસરથી મોલ પર દરોડા પાડ્યા હતા.

Tags :
Advertisement

.

×