Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Kon Banshe Gujarat No Genius: સુરતના કતારગામના યુવક પૂર્વક કલસરિયાએ જીત્યો ડિજિટલ દંગલ રાઉન્ડ

Kon Banshe Gujarat No Genius: ગુજરાતના યુવાનોમાં રહેલી અદભૂત પ્રતિભાને મંચ પૂરું પાડવા માટે 'ગુજરાત ફર્સ્ટ' દ્વારા શરૂ કરવામાં આવેલા મેગા શો 'કોણ બનશે ગુજરાતનો જીનિયસ' ને રાજ્યભરમાંથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે.
kon banshe gujarat no genius  સુરતના કતારગામના યુવક પૂર્વક કલસરિયાએ જીત્યો ડિજિટલ દંગલ રાઉન્ડ
Advertisement

Kon Banshe Gujarat No Genius: ગુજરાતના યુવાનોમાં રહેલી અદભૂત પ્રતિભાને મંચ પૂરું પાડવા માટે 'ગુજરાત ફર્સ્ટ' દ્વારા શરૂ કરવામાં આવેલા મેગા શો 'કોણ બનશે ગુજરાતનો જીનિયસ' ને રાજ્યભરમાંથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. આ સ્પર્ધાના પ્રથમ રાઉન્ડ 'ડિજિટલ દંગલ'માં સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થી પૂર્વક કલસરિયાએ પોતાની બૌદ્ધિક ક્ષમતાનો પરચમ લહેરાવીને વિજય મેળવ્યો છે.

Tags :
Advertisement

.

×