Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat News: સુરતનું શિક્ષણ મોડેલ, 6 માધ્યમોમાં શિક્ષણ આપી દેશનું એકમાત્ર શહેર બન્યું, DyCM હર્ષભાઈ સંઘવીનું મહત્વનું નિવેદન

Surat News: સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ખટોદરા કોલોની ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં આજે રાજ્યવ્યાપી 'શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
surat news  સુરતનું શિક્ષણ મોડેલ  6 માધ્યમોમાં શિક્ષણ આપી દેશનું એકમાત્ર શહેર બન્યું  dycm હર્ષભાઈ સંઘવીનું મહત્વનું નિવેદન
Advertisement

Surat News:  ગુજરાત સરકાર દ્વારા રાજ્યના શિક્ષણ સ્તરને ઉન્નત બનાવવા અને દરેક બાળકને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવાના ઉમદા હેતુ સાથે યોજાતા 'રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ'નો સુરતમાં પણ ભવ્ય પ્રારંભ થયો છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ખટોદરા કોલોની ખાતેની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં આયોજિત કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી.

Tags :
Advertisement

.

×