Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat: MP Parshottam Rupala એ જાહેર મંચ પરથી સમાજના શ્રેષ્ઠીઓને કરી આકરી ટકોર

Surat: સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના એક કાર્યક્રમમાં લોકસભા સાંસદ તથા કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ (Parshottam Rupala) પાટીદાર સમાજને સંબોધિત કરતાં તીખા અને વિચારપ્રેરક નિવેદન આપ્યું હતું. આ કાર્યક્રમમાં હાજર રહીને તેમણે સમાજની વર્તમાન વાસ્તવિકતાઓને ખુલ્લેઆમ રજૂ કરી અને આંતરિક સુધારા તથા અનુશાસન પર ભાર મૂક્યો.
surat  mp parshottam rupala એ જાહેર મંચ પરથી સમાજના શ્રેષ્ઠીઓને કરી આકરી ટકોર
Advertisement
  • Surat માં સાંસદ Parshottam Rupalaનું તીખું અને વિચારપ્રેરક નિવેદન
  • સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના કાર્યક્રમમાં હાજરી
  • જાહેર મંચ પરથી સમાજના શ્રેષ્ઠીઓને આકરી ટકોર
  • “સમાજના કાર્યક્રમોમાં નેતા બોલે ત્યારે સભા ખાલી થાય”
  • છૂટાછેડા બાદ પૈસા ગણવાની માનસિકતા પર કડક ટીકા કરી

Tags :
Advertisement

.

×