Surat માં 13 વર્ષે પકડાયો મારામારીના ગુનાનો આરોપી, પોલીસે એમ્બ્રોઈડરીના વેપારીની ધરપકડ કરી
Surat : ગુજરાતનું ઔદ્યોગિક શહેર સુરત માત્ર હીરા અને ટેક્સટાઇલ માટે જ નહીં, પરંતુ હવે ક્રાઈમ બ્રાન્ચની સફળતા માટે પણ ચર્ચામાં છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે એક એવા આરોપીની ધરપકડ કરી છે જે છેલ્લા 13 વર્ષથી પોલીસને હાથતાળી આપીને છૂપાયેલો હતો. આ આરોપી મારામારી અને જીવલેણ હુમલાના કેસમાં વોન્ટેડ હતો.
Advertisement
- Surat માં મારામારીના કેસમાં ફરાર એમ્બ્રોઈડરીનો વેપારી 13 વર્ષે પકડાયો
- સુરત ક્રાઈમ બ્રાન્ચે નરેન્દ્રસિંગ રાજપૂત નામના આરોપીની ધરપકડ કરી
- વર્ષ 2012માં ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી મારામારીની ફરિયાદ
- વેપારીએ યુવક પર લાકડાના ફટકા મારીને કર્યો હતો હુમલો
- યુવક પર હુમલો કર્યા પછી 13 વર્ષથી ફરાર હતો વેપારી નરેન્દ્રસિંગ