Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

SURAT: અર્નાકુલમ એક્સપ્રેસમાંથી લાખોના ચરસ સાથે ૩ શખ્સો ઝડપાયા, રેલવે પોલીસની મોટી કાર્યવાહી

સુરતમાં પશ્ચિમ રેલવે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. નશીલા પદાર્થ સાથે રેલવે પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
surat  અર્નાકુલમ એક્સપ્રેસમાંથી લાખોના ચરસ સાથે ૩ શખ્સો ઝડપાયા  રેલવે પોલીસની મોટી કાર્યવાહી
Advertisement
  • SURAT: સુરત રેલવે પોલીસની લાલ આંખ
  • અર્નાકુલમ એક્સપ્રેસમાંથી 3 શખ્સો ચરસ સાથે ઝડપાયા
  • ટ્રેનના S/4 કોચમાં પોલીસની રેડ
  • 923 ગ્રામ ચરસ સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત
  • સુરત રેલવે સ્ટેશન પરથી નશીલા પદાર્થ સાથે ત્રણ આરોપીઓ જેલ ભેગા
  • બાતમીના આધારે ઓપરેશન 2.50 લાખનો મુદ્દામાલ ઝડપાયો

SURAT: ડ્રગ્સ મુક્ત અભિયાન હેઠળ સુરત રેલવે પોલીસની (Railway Police) ટીમને મોટી સફળતા મળી છે. બાતમીના (Intelligence) આધારે સુરત રેલવે સ્ટેશન પર ઉભેલી અર્નાકુલમ એક્સપ્રેસ (Ernakulam Express) ટ્રેનમાંથી નશીલા પદાર્થ ચરસના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.

Tags :
Advertisement

.

×