Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat Accident : ઇચ્છાપોરમાં બે કન્ટેનર વચ્ચે અકસ્માત, ડ્રાઈવરનો ચમત્કારીક બચાવ

Surat Accident : સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં આવેલા ભેસાણ હાઈવે પર સ્વાગત રેસિડેન્સી સામે બે મોટા કન્ટેનર વચ્ચે એક ગંભીર અને ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો જોરદાર હતો કે પાછળના કન્ટેનરનો આગળનો કેબિનવાળો ભાગ સંપૂર્ણપણે કચ્ચરઘાણ થઈ ગયો હતો.
surat accident   ઇચ્છાપોરમાં બે કન્ટેનર વચ્ચે અકસ્માત  ડ્રાઈવરનો ચમત્કારીક બચાવ
Advertisement

Surat Accident : સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં આવેલા ભેસાણ હાઈવે પર સ્વાગત રેસિડેન્સી સામે બે મોટા કન્ટેનર વચ્ચે એક ગંભીર અને ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો જોરદાર હતો કે પાછળના કન્ટેનરનો આગળનો કેબિનવાળો ભાગ સંપૂર્ણપણે કચ્ચરઘાણ થઈ ગયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે પાછળના કન્ટેનરના ડ્રાઇવર અંદર જ સ્ટીયરિંગ અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયા હતા, જેના કારણે ભારે અપરાફરી મચી ગઈ હતી.

Tags :
Advertisement

.

×