Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Surat : સિવિલમાં બળાત્કારનાં આરોપી આસારામની પૂજા-આરતી થઈ, Video વાઇરલ

બળાત્કાર કેસમાં આરોપી આસારામ બાપુનો (Asaram Bapu) ફોટો મૂકીને પૂજા-આરતી કરવામાં આવતી હોવાનો વીડિયો સામે આવ્યો છે.
surat   સિવિલમાં બળાત્કારનાં આરોપી આસારામની પૂજા આરતી થઈ  video વાઇરલ
Advertisement
  1. Surat સિવિલમાં 'અંધભક્તિ’ ની પરાકાષ્ઠા જોવા મળી
  2. સુરત સિવિલમાં આસારામનો ફોટો મૂકી પૂજા-આરતી કરાઈ
  3. બળાત્કાર કેસનાં આરોપી આસારામના ફોટાની પૂજા-આરતી કરાઈ
  4. સરકારી પ્રિમાઈસીસમાં પૂજા અને આરતી કરવામાં આવી!
  5. પિડિયાટ્રિક વિભાગના સિનિયર ડો.જિગીષા પાટડિયા પણ સામેલ!

Surat : સુરતની સિવિલ હોસ્પિટલને લઈ (Civil Hospital) ફરી એકવાર વિવાદનો મધપૂડો છંછેડાયો છે. સિવિલમાં 'અંધભક્તિ’ની પરાકાષ્ઠા જોવા મળી છે. બળાત્કાર કેસમાં આરોપી આસારામ બાપુનો (Asaram Bapu) ફોટો મૂકીને પૂજા-આરતી કરવામાં આવતી હોવાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં પીડિયાટ્રિક વિભાગના સિનિયર ડો.જિગીષા પાટડિયા (Dr. Jigisha Patadiya) પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. હોસ્પિટલના RMO કેતન નાયકે કહ્યું કે, આ ઘટનાને અમે કોઈપણ સમર્થન આપતા નથી.

Tags :
Advertisement

.

×