Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Surat Kidnapping Case: ગર્લ્ફ્રેન્ડે મિત્રતા તોડી, યુવક ગુસ્સો ફૂટ્યો, યુવતીના પિતાનું જ કરી લીધુ અપહરણ, 3ની ધરપકડ

સુરતના અલથાણમાં યુવતી સાથેની મિત્રતા તૂટતા યુવક રોષે ભરાયો હોવાનો આરોપ છે. યુવતી વાત કરતી ન હોવાથી યુવકે તેની માતાને ફોન કર્યો હતો અને બાદમાં યુવતી માફી માંગે તેવી જીદ પકડી હતી. યુવતીની ગેરહાજરીમાં તેના વેપારી પિતાનું પિસ્તોલ અને ચપ્પુ બતાવી અપહરણ કરાયું હોવાનો આક્ષેપ છે. પરિવારની ફરિયાદ બાદ અલથાણ પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓને ઝડપી પાડ્યા અને વેપારીને મુક્ત કરાવ્યો હતો.
surat kidnapping case  ગર્લ્ફ્રેન્ડે મિત્રતા તોડી  યુવક ગુસ્સો ફૂટ્યો  યુવતીના પિતાનું જ કરી લીધુ અપહરણ  3ની ધરપકડ
Advertisement

Surat Kidnapping Case: સુરતના અલથાણ વિસ્તારમાં વેપારીના અપહરણની ચકચારી ઘટના સામે આવી છે. યુવતી સાથેની મિત્રતા તૂટી જતા યુવક રોષે ભરાયો હતો. યુવતી વાત કરતી ન હોવાથી યુવકે તેની માતાને ફોન કર્યો હતો. આ દરમિયાન માતા સાથે ગાળાગાળી અને દુર્વ્યવહાર કર્યો હોવાનો પણ આરોપ કરાયો છે. આ વાતને લઈને યુવતી માફી માંગે તેવી યુવક જીદ પકડી બેઠો હતો.

Tags :
Advertisement

.

×