Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Surat : પાવન પર્વ પર વધુ એક બીભત્સ Video Viral

Surat : ધાર્મિક આરાધનાના પર્વ નવરાત્રિના ઉત્સાહ વચ્ચે સુરત શહેરમાંથી વધુ એક બીભત્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મોટો વિવાદ ઊભો થયો છે. છેલ્લા 2 દિવસમાં સુરતના નામે સામે આવેલો આ બીજો વીડિયો છે, જેની ક્લિપ સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહી છે.
surat   પાવન પર્વ પર વધુ એક બીભત્સ video viral
Advertisement
  • Surat માં વધુ એક બીભત્સ (Nasty) વીડિયો થયો વાયરલ
  • આરાધનાના પર્વમાં અસામાજીક તત્વોનો બીભત્સ વીડિયો
  • સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે બીભત્સ ડાન્સ
  • સુરતમાંથી છેલ્લા બે દિવસમાં બીજો વીડિયો આવ્યો સામે
  • સુરતના નામે વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ
  • નવરાત્રીમાં માં અંબાના સ્થાનક આગળ બીભત્સ ડાન્સ
  • વાયરલ વીડિયોની ગુજરાત ફર્સ્ટ પૃષ્ટિ કરતુ નથી

Surat : ધાર્મિક આરાધનાના પર્વ નવરાત્રિના ઉત્સાહ વચ્ચે સુરત શહેરમાંથી વધુ એક બીભત્સ (Nasty) વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મોટો વિવાદ ઊભો થયો છે. છેલ્લા 2 દિવસમાં સુરતના નામે સામે આવેલો આ બીજો વીડિયો છે, જેની ક્લિપ સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહી છે. આ વીડિયોમાં અમુક અસામાજિક તત્વો દ્વારા માઁ અંબાના સ્થાનકની આગળ બીભત્સ ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે, જેણે પવિત્ર તહેવારની ગરિમાને કલંકિત કરી છે.

Tags :
Advertisement

.

×