Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat: સુરતમાં શંકાસ્પદ મોતની ઘટનામાં નોંધાયો ગુનો, ડુમસના રિહેબ સેન્ટર સામે ફરિયાદ દાખલ

સુરતમાં યુવકના શંકાસ્પદ મોતના કેસમાં પોલીસે કાર્યવાહી કરી છે. ડુમસ વિસ્તારમાં આવેલી રિવા વ્યસન મુક્તિ અને રિહેબ સેન્ટર સામે શંકાસ્પદ મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર ઘટનામાં પોલીસે મૃતકના પરિવારના ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.
surat  સુરતમાં શંકાસ્પદ મોતની ઘટનામાં નોંધાયો ગુનો  ડુમસના રિહેબ સેન્ટર સામે ફરિયાદ દાખલ
Advertisement
  • Surat: સુરતમાં ધવલ રાઠોડના શંકાસ્પદ મોતનો કેસ
  • ડુમસની રિવા વ્યસન મુક્તિ અને રિહેબ સેન્ટર સામે ફરિયાદ
  • મૃતકના પરિવારે કરી છે ન્યાયની માગ

Surat: સુરત શહેરના ડુમસ (Dumas) વિસ્તારમાં સ્થિત “રિવા વ્યસન મુક્તિ અને રિહેબ સેન્ટર” (Riva Addiction and Rehab Center) સામે શંકાસ્પદ મોતના કેસમાં ગંભીર આરોપો વચ્ચે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ધવલ રાઠોડ (Dhawal Rathod) નામના યુવકનું સેન્ટરમાં મૂક્યાના માત્ર 24 કલાકની અંદર જ શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત થતાં પરિવાર (Family) માં રોષ ફાટી નીકળ્યો છે. સમગ્ર ઘટનાને લઈને ડુમસ પોલીસ સ્ટેશન દ્વારા ચાર સંચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Tags :
Advertisement

.

×