Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

સુરતમાં બોગસ ઓર્ડર અને રિટર્નનો ખેલ: ફ્લિપકાર્ટ સાથે 42.20 લાખની ઠગાઈ, 5 ગઠિયા જેલભેગા

E-commerce Scam Gujarat: સુરતમાં ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ (Flipkart) સાથે બોગસ ઓર્ડર અને રિટર્ન દ્વારા 42.20 લાખ રૂપિયાની છેતરપિંડી આચરનાર 5 આરોપીઓને સુરત સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓએ 'સુખવિલાશ ક્રિએશન' (Sukhvilas Creation) નામે સેલર એકાઉન્ટ બનાવી 5121 શંકાસ્પદ ઓર્ડર્સ કરી સેલર પ્રોટેક્શન ફંડનો ગેરલાભ ઉઠાવ્યો હતો.
સુરતમાં બોગસ ઓર્ડર અને રિટર્નનો ખેલ  ફ્લિપકાર્ટ સાથે 42 20 લાખની ઠગાઈ  5 ગઠિયા જેલભેગા
Advertisement

Surat Flipkart Fraud Case: સુરત (Surat) શહેરમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મનો દુરુપયોગ કરીને લાખો રૂપિયાની છેતરપિંડી આચરવાનો અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પ્રખ્યાત ઓનલાઇન શોપિંગ કંપની ફ્લિપકાર્ટ (Flipkart) ના સેલર એકાઉન્ટ (Seller Account) નો દુરુપયોગ કરીને કંપની સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે સુરત સાયબર ક્રાઈમ પોલીસે (Surat Cyber Crime Police) ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરીને 5 આરોપીઓને દબોચી લીધા છે.

Tags :
Advertisement

.

×