Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Monsoon Guidelines: ચોમાસા પહેલાં સુરત DEO નો મોટો આદેશ: શાળાઓ માટે નવી ગાઇડલાઇન જાહેર

Monsoon Guidelines: ચોમાસા દરમિયાન વિદ્યાર્થીઓની સલામતી માટે સુરત DEO (Surat DEO) એ કડક ગાઇડલાઇન જાહેર કરી છે. શાળાઓને જર્જરિત વર્ગખંડો તોડવા, વૃક્ષોની જોખમી ડાળીઓ કાપવા, વીજળીના ખુલ્લા વાયરોનું સમારકામ કરવા તથા ડ્રેનેજ સાફ રાખવા આદેશ અપાયો છે. ભારે વરસાદમાં વિદ્યાર્થીઓની સુરક્ષિત ઘરવાપસી સુનિશ્ચિત કરવાની રહેશે, અન્યથા કડક શિસ્તભંગના પગલાં લેવાશે.
monsoon guidelines  ચોમાસા પહેલાં સુરત deo નો મોટો આદેશ  શાળાઓ માટે નવી ગાઇડલાઇન જાહેર
Advertisement

Monsoon Guidelines: ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરત (Surat) ના જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. તમામ શાળાઓને તાકીદ કરવામાં આવી છે કે શાળા પરિસરમાં આવેલા કોઈપણ જર્જરિત વર્ગખંડો અથવા ભયજનક બાંધકામોને તાત્કાલિક અસરથી તોડી પાડવામાં આવે. વરસાદ દરમિયાન અકસ્માતની કોઈ સંભાવના ન રહે તે માટે આ આદેશનું પાલન કરવું ફરજિયાત છે.

Tags :
Advertisement

.

×