Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat News: આ નકલી સાબુ તમે તો નથી વાપરતા ને? જાણીતી બ્રાન્ડના સાબુની બનાવટી ફેક્ટરી ઝડપાઈ, લાખોનો મુદ્દામાલ જપ્ત

Surat News: સુરત શહેરના સરથાણા અને મોટા વરાછા વિસ્તારમાં ડુપ્લીકેટ પ્રોડક્ટ્સનું દૂષણ વકરી રહ્યું હોય તેમ જણાય છે. સરથાણા વિસ્તારમાં જાણીતી બ્રાન્ડના નામે બનાવટી સાબુ બનાવતી એક ગેરકાયદેસર ફેક્ટરીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, 'યામી શોપ પ્રાઇવેટ લિમિટેડ' ના ઓથોરાઈઝ પર્સનની ફરિયાદને આધારે પોલીસે સૂર્યોદય રો હાઉસ ખાતે દરોડો પાડ્યો હતો.
surat news  આ નકલી સાબુ તમે તો નથી વાપરતા ને  જાણીતી બ્રાન્ડના સાબુની બનાવટી ફેક્ટરી ઝડપાઈ  લાખોનો મુદ્દામાલ જપ્ત

Tags :
Advertisement

.

×