Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat Flood News: ઈન્સ્યોરન્સ ક્લેમ માટે પોર્ટલ શરૂ થશે, પૂરના સમયે વધુ ભાવ વસૂલનારાઓ સામે કલેક્ટરની લાલ આંખ

Surat Flood News: સુરતમાં ભારે વરસાદ અને પૂરને કારણે વેપારીઓને થયેલા આર્થિક નુકસાનના પગલે જિલ્લા કલેક્ટર તેજસ પરમાર દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને વીમા કંપનીઓના પ્રતિનિધિઓ સાથે યોજાયેલી બેઠકમાં વેપારીઓને રાહત આપવા માટે ક્લેમની પ્રક્રિયા ઝડપી બનાવવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
surat flood news  ઈન્સ્યોરન્સ ક્લેમ માટે પોર્ટલ શરૂ થશે  પૂરના સમયે વધુ ભાવ વસૂલનારાઓ સામે કલેક્ટરની લાલ આંખ

Tags :
Advertisement

.

×