Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat Food Poisoning: શીતલ રેસ્ટોરન્ટમાંથી લાખોનો અખાધ્ય જથ્થો ઝડપાયો, આરોગ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ

Surat Food Poisoning: સુરત શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. વરાછા વિસ્તારમાં આવેલી 'શીતલ રેસ્ટોરન્ટ' માંથી લાવવામાં આવેલી સબ્જી ખાવાથી એક જ પરિવારના પાંચ સભ્યોની તબિયત ગંભીર રીતે લથડી હતી, જેમાં બે દિવસની સારવાર દરમિયાન ચાર વર્ષની માસૂમ બાળકીનું કરુણ મોત નીપજ્યું છે.
surat food poisoning  શીતલ રેસ્ટોરન્ટમાંથી લાખોનો અખાધ્ય જથ્થો ઝડપાયો  આરોગ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ
Advertisement

Surat Food Poisoning: સુરત શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. વરાછા વિસ્તારમાં આવેલી 'શીતલ રેસ્ટોરન્ટ' માંથી લાવવામાં આવેલી સબ્જી ખાવાથી એક જ પરિવારના પાંચ સભ્યોની તબિયત ગંભીર રીતે લથડી હતી, જેમાં બે દિવસની સારવાર દરમિયાન ચાર વર્ષની માસૂમ બાળકીનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Tags :
Advertisement

.

×