Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Surat Ganesh Pandal Dance Controversy : ગણેશ પંડાલમાં ભોજપુરી ગીતો પર ડાન્સ! સુરતમાં વીડિયો વાયરલ થતાં બજરંગદળે મંગાવી માફી

સુરતના ગોડાદરામાં ભોજપુરી ગીતો પર યુવતીઓના ડાન્સને કારણે સર્જાયેલા વિવાદની ભારે ચર્ચામાં છે. વીડિયો વાયરલ થતાં બજરંગદળે પંડાલ પર જઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આયોજકે ગણેશ પ્રતિમા સમક્ષ કાન પકડી માફી માંગી હતી. અગાઉ ડિંડોલીમાં પણ આવો બનાવ બન્યો હોવાથી ભવિષ્યમાં ધાર્મિક મર્યાદા ભંગ સામે કડક કાનૂની પગલાંની ચીમકી અપાઈ છે.
surat ganesh pandal dance controversy   ગણેશ પંડાલમાં ભોજપુરી ગીતો પર ડાન્સ  સુરતમાં વીડિયો વાયરલ થતાં બજરંગદળે મંગાવી માફી
Advertisement

Surat Ganesh Pandal Dance Controversy : સુરતના ગોડાદરા વિસ્તારમાં ગણેશોત્સવ દરમિયાન પંડાલમાં અશ્લીલ અને આપત્તિજનક ડાન્સનો કિસ્સો સામે આવતા ભારે વિવાદ વકર્યો છે. આ ઘટનામાં ડીજેના તીવ્ર અવાજ સાથે ભોજપુરી ગીતો પર યુવતીઓ પાસે ડાન્સ કરાવવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હિન્દુ સંગઠનો અને સ્થાનિક નાગરિકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે.

Tags :
Advertisement

.

×