Surat News: હજીરામાં L&T કંપનીની બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 29 કર્મચારીઓ ઈજાગ્રસ્ત
Surat News: સુરતના હજીરા વિસ્તારમાં આવેલી ONGC પાસે આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. L&T કંપનીના કર્મચારીઓને લઈને જઈ રહેલી એક ખાનગી બસ રસ્તાની બાજુમાં ઉભેલા એક ટ્રકની પાછળ ધડાકાભેર અથડાતા અકસ્માત થયો હતો.
Advertisement
Surat News: સુરતના હજીરા વિસ્તારમાં આવેલી ONGC પાસે આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. L&T કંપનીના કર્મચારીઓને લઈને જઈ રહેલી એક ખાનગી બસ રસ્તાની બાજુમાં ઉભેલા એક ટ્રકની પાછળ ધડાકાભેર અથડાતા અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં બસમાં સવાર કુલ 29 કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.

