Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat First Ground Zero Report: સુરત-નવસારી સ્ટેટ હાઈવે બંધ, અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ

Surat Ground Report: સુરત (Surat) જિલ્લા અને ઉપરવાસમાં ભારે વરસાદથી કિમ નદી (Kim River) માં ઘોડાપૂર આવ્યું છે. મોટી નરોલી (Moti Naroli) અને ભાટકોલ (Bhatkol) સહિતના અનેક ગામો બેટમાં ફેરવાયા છે. જિલ્લા કલેક્ટરની આગેવાની હેઠળ 4,000 થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું છે તથા NDRF અને SDRF દ્વારા રેસ્ક્યુ કામગીરી ચાલુ છે.
gujarat first ground zero report  સુરત નવસારી સ્ટેટ હાઈવે બંધ  અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ
Advertisement

Surat Ground Report: દક્ષિણ ગુજરાત (South Gujarat) માં ચોમાસાની ઋતુએ પોતાનું સૌથી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત અને મશધાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાં આવેલા ઉમરપાડા (Umarpada) અને નેત્રંગ (Netrang) તાલુકાઓમાં પડેલા મુસળધાર વરસાદના લીધે કિમ નદી (Kim River) માં ભયાનક ઘોડાપૂર આવ્યું છે.

Tags :
Advertisement

.

×