Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat News: અતિભારે વરસાદને પગલે શાળાઓમાં જાહેર કરાઈ રજા, અનેક દુર્ઘટનાઓ વચ્ચે તંત્ર એલર્ટ

Surat News: સુરત શહેરમાં પડી રહેલા અતિભારે વરસાદને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે અને બાળકોના ડૂબવા જેવી દુર્ઘટનાઓ પણ સામે આવી રહી છે, જેને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરતો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
surat news  અતિભારે વરસાદને પગલે શાળાઓમાં જાહેર કરાઈ રજા  અનેક દુર્ઘટનાઓ વચ્ચે તંત્ર એલર્ટ
Advertisement

Surat News: ડાયમંડ સિટી સુરતમાં મેઘરાજાએ અનરાધાર બેટિંગ શરૂ કરી છે. છેલ્લા 24 કલાકમાં પડેલા અતિભારે વરસાદને કારણે સુરત શહેર અને જિલ્લો જળબંબાકાર બન્યા છે. ઠેર ઠેર પાણી ભરાઈ જવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને, જિલ્લા શિક્ષણ અધિકારીએ સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરતો પરિપત્ર બહાર પાડ્યો છે.

Tags :
Advertisement

.

×