Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat Rain: સુરતમાં આભ ફાટ્યું! હાઈવે બન્યા દરિયો, ધસમસતા પ્રવાહમાં ખાખી બની દેવદૂત!

Surat Rain: સુરત જિલ્લામાં ભારે વરસાદના કારણે સ્ટેટ અને નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. મોડી રાત સુધી સર્જાયેલી પૂર જેવી સ્થિતિ વચ્ચે સુરત જિલ્લા પોલીસના (Surat District Police) જવાનોએ ખડેપગે રહીને અનેક વાહનચાલકોના જીવ બચાવી ‘દેવદૂત’ ભૂમિકા ભજવી હતી. પોલીસ વડા રાજેશ ગઢિયાએ (Rajesh Gadhiya) લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવા અપીલ કરી છે.
surat rain  સુરતમાં આભ ફાટ્યું  હાઈવે બન્યા દરિયો  ધસમસતા પ્રવાહમાં ખાખી બની દેવદૂત
Advertisement

Surat Rain: સુરત જિલ્લામાં (Surat District) છેલ્લા 24 કલાકમાં વરસેલા અવિરત અને મુશળધાર વરસાદના કારણે સમગ્ર પંથક જળબંબોળ બની ગયો છે. મેઘરાજાની તોફાની બેટિંગના પરિણામે સુરત જિલ્લામાંથી પસાર થતા તમામ મુખ્ય સ્ટેટ હાઈવે (State Highway) અને નેશનલ હાઈવે (National Highway) પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. મોડી રાત સુધી હાઈવે પર માત્ર પાણી જ પાણી જોવા મળતું હતું, જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો અને સેંકડો વાહનો રસ્તા પર જ થંભી ગયા હતા. મુસાફરો કલાકો સુધી રસ્તા વચ્ચે જ અટવાઈ પડ્યા હતા.

Tags :
Advertisement

.

×