Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat News: કામરેજમાં ખોલવડની ફેક્ટરીમાં લિફ્ટ તૂટતા 32 વર્ષીય કામદારનું મોત

Surat News: સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામે આવેલા સિદ્ધિ વિનાયક ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. અહીં એક ફેક્ટરી કે ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા ૩૨ વર્ષીય યુવાન લિફ્ટમાં બેસીને ઉપરના માળે જઈ રહ્યા હતા, તે દરમિયાન અચાનક લિફ્ટ તૂટી પડતા નીચે પટકાઈ હતી.
surat news  કામરેજમાં ખોલવડની ફેક્ટરીમાં લિફ્ટ તૂટતા 32 વર્ષીય કામદારનું મોત
Advertisement

Surat News: સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામે આવેલા સિદ્ધિ વિનાયક ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. અહીં એક ફેક્ટરી કે ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા ૩૨ વર્ષીય યુવાન લિફ્ટમાં બેસીને ઉપરના માળે જઈ રહ્યા હતા, તે દરમિયાન અચાનક લિફ્ટ તૂટી પડતા નીચે પટકાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં કામદારને ગંભીર ઇજાઓ થવાથી તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

Tags :
Advertisement

.

×