Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Surat: બિલ્ડિંગ પરથી યુવકે પડતું મૂકતાં નીચે ઉભેલા વાહનમાં પછડાયો, પછી..!

Surat ના લાલગેટ વિસ્તારમાં દાનિશ મુનાફ મોતિયાણી નામના યુવકે બિલ્ડિંગ પરથી પડતું મૂકી આત્મહત્યા કરી છે. રાત્રિના સમયે બનેલી આ ઘટનાના હચમચાવનારા CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં યુવક નીચે ઉભેલી ટ્રક સાથે પટકાયો હતો. લાલગેટ પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, પરંતુ આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી.
surat  બિલ્ડિંગ પરથી યુવકે પડતું મૂકતાં નીચે ઉભેલા વાહનમાં પછડાયો  પછી
Advertisement
  • Surat શહેરના લાલગેટ વિસ્તારમાં યુવકનો આપઘાત
  • યુવકે બિલ્ડીંગમાંથી નીચે પડતું મૂકી આપઘાત કર્યો
  • રાત્રિના સમયે આપઘાત કરી લેતા વિસ્તારમાં ચકચાર
  • યુવકના નીચે કુદતા હચમચાવનારા CCTV આવ્યા સામે

Surat: ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત (Surat) શહેરમાંથી એક અત્યંત આઘાતજનક ઘટના બની છે. શહેરના લાલગેટ વિસ્તાર(Lalgate Police) માં એક યુવકે બિલ્ડિંગના ઉપરના માળેથી પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું છે. રાત્રિના અંધકારમાં બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચાવી દીધી છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે, જેના ફૂટેજ જોઈને કોઈપણનું કાળજું કંપી ઉઠે તેમ છે.

Tags :
Advertisement

.

×