Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

સુરતમાં પ્રતિબંધિત કફ સિરપના કાળા કારોબારનો પર્દાફાશ: કોડીન સિરપ સાથે એકની ધરપકડ, બે વોન્ટેડ

Surat Codeine Syrup Seized: સુરતના લીંબાયતમાં પોલીસે અનવર નગરથી 105 પ્રતિબંધિત કોડીન સિરપ સાથે ફરદીન પઠાણની ધરપકડ કરી છે. આ સિરપ આંજણાના બાદલ પાસેથી લાવી વ્યારાના યાસીનને રૂ. 1500 ના કમિશન પર આપવાની હતી. પોલીસે રૂ. 12000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી, બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તપાસ આગળ ધપાવી છે.
સુરતમાં પ્રતિબંધિત કફ સિરપના કાળા કારોબારનો પર્દાફાશ  કોડીન સિરપ સાથે એકની ધરપકડ  બે વોન્ટેડ
Advertisement

Surat Codeine Syrup Seized: સુરત શહેરના લીંબાયત (Limbayat) વિસ્તારમાંથી પોલીસે પ્રતિબંધિત કોડીન સિરપ (Codeine Syrup) ના ગેરકાયદે વેપારનો પર્દાફાશ કર્યો છે. લીંબાયત પોલીસે અનવર નગર ખાતેથી દરોડો પાડીને 105 બોટલ પ્રતિબંધિત કફ સિરપ સાથે એક શખ્સની અટકાયત કરી છે. તબીબના પ્રિસ્ક્રિપ્શન (Prescription) વિના નશાના હેતુથી વેચાતી આ સિરપનો જથ્થો જપ્ત કરી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
Advertisement

.

×