Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: હનીટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવનાર ઝડપાયો

સુરતના સારોલી વિસ્તારહનીટ્રેપની ઘટના વેપારીને બોલાવી હનીટ્રેપ ફસાવ્યો પોલીસ તરીકેની ઓળખ કેસ ધમકી આપી વેપારીપાસેથી ચાર લાખ રૂપિયા પડાવ્યા Surat: સુરતના સારોલી વિસ્તાર(Saroli area)માં આવેલા એક એપાર્ટમેન્ટમાં વેપારીને બોલાવી હનીટ્રેપ(Businessman honeytrap)માં ફસાવ્યા બાદ સુરત પોલીસ તરીકેની ઓળખ આપી કેસ...
surat  હનીટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવનાર ઝડપાયો
Advertisement
  • સુરતના સારોલી વિસ્તારહનીટ્રેપની ઘટના
  • વેપારીને બોલાવી હનીટ્રેપ ફસાવ્યો
  • પોલીસ તરીકેની ઓળખ કેસ ધમકી આપી
  • વેપારીપાસેથી ચાર લાખ રૂપિયા પડાવ્યા

Surat: સુરતના સારોલી વિસ્તાર(Saroli area)માં આવેલા એક એપાર્ટમેન્ટમાં વેપારીને બોલાવી હનીટ્રેપ(Businessman honeytrap)માં ફસાવ્યા બાદ સુરત પોલીસ તરીકેની ઓળખ આપી કેસ કરવા અને પ્રેસ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી રૂપિયા ચાર લાખથી વધુની રકમ પડાવી લેવાના કેસમાં ફરાર આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચ (Surat Crime Branch)દ્વારા મોટા વરાછા ખાતેથી ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. દોઢ વર્ષ અગાઉ આરોપી વિરુદ્ધ અમદાવાદના ધોલેરા પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના વેચાણ અને હેરાફેરી અંગેનો કેસ નોંધાયો હતો. જે ગુનામાં પણ આરોપી છેલ્લા દોઢ વર્ષથી પોલીસ ધરપકડથી બચવા નાસ્તો ફરતો ફરી રહ્યો હતો.

સુરત ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

ત્યારબાદ આરોપીઓએ રોકડા રૂપિયા 41 હજાર અને બીજા રઓનલાઈન મની ટ્રાન્સફર મળી કુલ 4.30 લાખ રૂપિયા બળજબરીથી પડાવી લીધા હતા. પરંતુ ત્યારબાદ પણ આરોપીઓએ વધુ રૂપિયાની માંગણી કરતા ભોગ બનનાર યુવકે સારોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.જે ફરિયાદના આધારે સારોલી પોલીસે અગાઉ દક્ષા અકોલીયા, દુર્ગા બલદાણીયા, માયા સઇડા, પ્રવીણ રાઠોડ, પાર્થ ઢોલા ની ધરપકડ કરી હતી. જ્યારે આરોપી જીતેશ રસિક ધરાજીયા પોલીસ પકડથી ફરાર હતો. જે આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે મોટા વરાછા ખાતેથી ઝડપી પાડ્યો હતો.

Advertisement

Image preview

Advertisement

આ પણ  વાંચો -Surat શહેરમાં મિનરલ ડ્રિંકિંગ વોટર ખરીદતા પહેલા સાવધાન!

પોલીસ ધરપકડથી બચવા નાસ્તો ફરતો હતો

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવેલા આરોપી જીતેશ રસિક ધરજીયા વિરુદ્ધ આ એકમાત્ર ગુનો નહીં પરંતુ દોઢ વર્ષ અગાઉ અમદાવાદના ધોલેરા પોલીસ સ્ટેશનમાં પણ વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી અને વેચાણ અંગેનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. જે ગુનામાં પણ આરોપી પોલીસ ધરપકડથી બચવા નાસ્તો ફરતો ફરી રહ્યો છે. આ સિવાય આરોપી અગાઉ વર્ષ 2023માં વરાછા અને કામરેજ પોલીસ સ્ટેશનના હાથે પણ હનીટ્રેપ અને ખંડણી જેવા ગુનામાં ઝડપાઈ ચુક્યો છે.જ્યાં હાલ આરોપીનો કબજો સારોલી પોલીસને સોંપી આગળની કાર્યવાહી સુરત ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે..

અહેવાલ -રાકેશ ભ્રમભટ્ટ -સૂરત

Tags :
Advertisement

.

×