Surat: શહેરમાં 26 દિવસમાં ઓવર સ્પીડના 26 હજારથી વધુ કેસ નોંધાયા
Surat: સુરતમાં 26 દિવસમાં ઓવર સ્પીડના 26 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. જેમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. 28 નવેમ્બરથી 22 ડિસેમ્બર સુધી પોલીસની ટ્રાફિક ડ્રાઈવ છે. જેમાં રોંગ સાઇડમાં વાહન હંકારતા 4432 વાહન ચાલકો સામે કેસ થયો છે. તેમજ હેલ્મેટ વિના વાહન હંકારતા 3518 ચાલકો સામે દંડ વસૂલ્યો છે. શહેરમાં વાહન ચાલકો દ્વારા સિગ્નલ ભંગના 14058 કેસ છે.
Advertisement
- Surat: ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી
- 28 નવેમ્બરથી 22 ડિસેમ્બર સુધી પોલીસની ટ્રાફિક ડ્રાઈવ
- રોંગ સાઇડમાં વાહન હંકારતા 4432 વાહન ચાલકો સામે કેસ