Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Surat ની આ હોસ્પિટલમાં મહિલાની છેડતીથી ખળભળાટ! પતિ-પત્નીએ વૃધ્ધને ફટકારી કર્યો પોલીસના હવાલે

Surat ની નવી સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગ બહાર મહિલાની છેડતીના આક્ષેપને પગલે હોબાળો થયો હતો. મહિલાએ વૃદ્ધ પર છેડતીનો આરોપ લગાવ્યો હતો. મહિલા અને તેના પતિએ વૃદ્ધનો જાહેરમાં વિરોધ કર્યો હતો. વૃદ્ધે બે હાથ જોડી માફી માંગી હતી. પોલીસને જાણ થતાં ટીમ સ્થળે પહોંચી અને વૃદ્ધની અટકાયત કરી તપાસ શરૂ કરી છે.
surat ની આ હોસ્પિટલમાં મહિલાની છેડતીથી ખળભળાટ  પતિ પત્નીએ વૃધ્ધને ફટકારી કર્યો પોલીસના હવાલે
Advertisement

Surat: સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મહિલાની છેડતીના આક્ષેપને પગલે ભારે હોબાળો મચી ગયો છે. નવી સિવિલ હોસ્પિટલ (New Civil Hospital) ની કિડની બિલ્ડિંગ બહાર એક મહિલાએ વૃદ્ધ વ્યક્તિ પર છેડતી કરવાનો આક્ષેપ કર્યો હતો. જે બાદ પતિ-પત્નીએ સાથે મળીને વૃધ્ધને જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો. જે બાદ પોલીસે વૃધ્ધની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
Advertisement

.

×