Surat News : રેકોર્ડબ્રેક વરસાદના પગલે લીંબાયત વિસ્તાર પાણીમાં ગરકાવ, અસંખ્ય લોકોનું કરાયું રેસ્ક્યું
Surat News : ગુજરાતમાં મેઘરાજાએ તૂફાની બેટિંગ કરી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેકોર્ડબ્રેક વરસાદ વરસ્યો છે. જેના કારણે લીંબાયત વિસ્તારમાં ગંભીર પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને મીઠી ખાડી વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. જેના કારણે સ્થાનિકોની મુશ્કેલીમાં મુકાયા છે.
Advertisement