Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat News: પીપોદરા GIDC માં કરૂણ ઘટના, મશીનમાં દુપટ્ટો ફસાતાં મહિલા કામદારનું મોત

સુરતના પીપોદરા GIDCમાં આવેલી એક ટેક્સટાઈલ મિલમાં ઓરિસ્સાની ત્રિવેણી રાના નામની મહિલા કામદારનું અકસ્માતે મોત થયું છે. કામ કરતી વખતે તેમનો દુપટ્ટો લુમ્સ મશીનમાં ફસાઈ જતાં ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જેથી સ્થળ પર જ તેમનું મૃત્યુ થયું હતું. ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે, અને પાલોદ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
surat news  પીપોદરા gidc માં કરૂણ ઘટના  મશીનમાં દુપટ્ટો ફસાતાં મહિલા કામદારનું મોત
Advertisement

Surat News: સુરતના પીપોદરા GIDC વિસ્તારમાં આવેલી એક ટેક્સટાઈલ મિલમાં કામ કરતી મહિલાનું મશીનમાં ફસાઈ જવાથી કરુણ અવસાન થતા સમગ્ર વિસ્તારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનામાં મહિલાના ગળામાં પહેરેલો દુપટ્ટો લુમ્સ મશીન (Looms Machine) માં ખેંચાઈ જતા ગંભીર ઈજાઓ થવાથી તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

Tags :
Advertisement

.

×