Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Surat Open Drain Accident : પાંડેસરામાં હૃદયદ્રાવક ઘટના! રમતી વખતે ગટરમાં ખાબકી નવ માસની ગૌરી

Surat Open Drain Accident : સુરતના પાંડેસરા વિસ્તારમાં ખુલ્લી ગટરમાં ખાબકતાં નવ માસની બાળકીનું મોત થયાની કરુણ ઘટના સામે આવી છે. ગૌરી વિલાસ નામની બાળકી રમતી વખતે મિલની ખુલ્લી ગટરમાં પડી હોવાનું જાણવા મળ્યું છે. પરિવારજનોએ સુરક્ષાના અભાવ અને બેદરકારીના ગંભીર આક્ષેપ કર્યા છે. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
surat open drain accident   પાંડેસરામાં હૃદયદ્રાવક ઘટના  રમતી વખતે ગટરમાં ખાબકી નવ માસની ગૌરી
Advertisement

Surat Open Drain Accident : સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં એક કરુણ દુર્ઘટના સામે આવી છે. માત્ર નવ માસની ગૌરી વિલાસ નામની બાળકીનું ખુલ્લી ગટરમાં ખાબકવાથી મોત થયું હોવાની માહિતી મળી છે. પ્રાથમિક વિગતો અનુસાર બાળકી રમતી વખતે નજીકમાં આવેલી ખુલ્લી ગટરમાં પડી ગઈ હતી. આ ઘટના બાદ પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બાળકીના મોતને પગલે ખુલ્લી ગટરોની સુરક્ષા અને જવાબદાર તંત્રની કામગીરી અંગે ફરી એક વખત સવાલો ઊભા થયા છે.

Tags :
Advertisement

.

×