Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat Railway News : મુંબઈમાં ભારે વરસાદને પગલે પશ્ચિમ રેલવેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો, 16 ટ્રેનો કરાઈ રદ

Surat Railway News : મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે સુરતના રેલવે મુસાફરો પર પણ જોવા મળી રહી છે. ટ્રેક પર પાણી ભરાવાને કારણે પશ્ચિમ રેલવેએ સુરક્ષાને પ્રાથમિકતા આપતા અનેક ટ્રેનો રદ, રિ-શિડ્યુલ, શોર્ટ ટર્મિનેટ અને ડાયવર્ટ કરી છે. મુસાફરોએ મુસાફરી પહેલાં પોતાની ટ્રેનનું લેટેસ્ટ સ્ટેટસ ચકાસવાની રેલવે તંત્રએ અપીલ કરી છે.
surat railway news   મુંબઈમાં ભારે વરસાદને પગલે પશ્ચિમ રેલવેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો  16 ટ્રેનો કરાઈ રદ
Advertisement

Surat Railway News : સુરતથી (Surat) રેલવે મુસાફરો માટે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મુંબઈ (Mumbai) અને તેની આસપાસના વિસ્તારોમાં થઈ રહેલા મુસળધાર વરસાદના કારણે ટ્રેન વ્યવહાર પર ખૂબ જ ગંભીર અસર પડી છે. ટ્રેક પર પાણી ભરાવાને કારણે પશ્ચિમ રેલવે (Western Railway) વિભાગ દ્વારા મુસાફરોની સુરક્ષા કાજે અનેક ટ્રેનોના શિડ્યુઅલમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. આ અંગે પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી (PRO) વિનીત અભિષેકે સત્તાવાર માહિતી આપી છે.

Tags :
Advertisement

.

×