Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat Rain : રસ્તો બેસી ગયો, ઈમારતની ગેલેરી ધરાશાયી, સુરતમાં પહેલો વરસાદ જ આફત બનીને ત્રાટક્યો ! જુઓ Video

Surat Rain : ગુજરાતમાં ચોમાસાની શરુઆતમાં જ સુરતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. આજે વહેલી સવારથી શરુ થયેલા ભારે વરસાદે સુરત મહાનગરપાલિકાના પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ઉઘાડી પાડી દીધી છે. સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
surat rain   રસ્તો બેસી ગયો  ઈમારતની ગેલેરી ધરાશાયી  સુરતમાં પહેલો વરસાદ જ આફત બનીને ત્રાટક્યો   જુઓ video
Advertisement

Surat Rain : ગુજરાતમાં ચોમાસાની શરુઆતમાં જ સુરતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. આજે વહેલી સવારથી શરુ થયેલા ભારે વરસાદે સુરત મહાનગરપાલિકાના પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ઉઘાડી પાડી દીધી છે. સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કેટલીક જગ્યાએ ધોધમાર વરસાદ ખાબકતા ગેલેરીનો ભાગ ધરાશાયી થયો છે. તો કેટલી જગ્યાએ વૃક્ષો પડી ગયા હોવાની ઘટના સામે આવી છે.

Tags :
Advertisement

.

×