Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat Rain: શહેરમાં વરસ્યો ધોધમાર વરસાદ, પાલિકાની કામગીરીની પોલ ઉઘાડી પડી

Surat Rain: સુરતમાં ભારે વરસાદને પગલે કીમ નદીમાં પાણીની આવક થઇ
surat rain  શહેરમાં વરસ્યો ધોધમાર વરસાદ  પાલિકાની કામગીરીની પોલ ઉઘાડી પડી
Advertisement
  • મોરાભાગળ ચાર રસ્તા પર ભરાયા પાણી
  • ભારે વરસાદના કારણે પાણી ભરાવાની સ્થિતિ
  • વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી પડી

Surat Rain: સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં મોરાભાગળ ચાર રસ્તા પર પાણી ભરાયા છે. તથા ભારે વરસાદના કારણે પાણી ભરાવાની સ્થિતિ થઇ છે. ત્યારે પાલિકાની મોન્સુન કામગીરીની પોલ ઉઘાડી પડી છે. મોરાભાગળમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. કેડસમા પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ છે. તથા પાલિકા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે.

Tags :
Advertisement

.

×