Surat Rain : મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકો પરેશાન
Surat Rain : સુરત સહિત દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં આજે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપ્યો છે. સુરતમાં આજે વહેલી સવારથી જ ભારે વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેના લીધે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. વરસાદના કારણે સતનામ સાખી સર્કલ અને ઝઘડિયા ચોકડી જેવા મુખ્ય વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે.
Advertisement