Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat News: વીજ કરંટ લાગતા બે યુવકોના મોત, એકને બચાવવા ગયેલા બીજા યુવકે પણ ગુમાવ્યો જીવ!

Surat News: સુરત શહેરમાં આજે સાંજે મેઘરાજાએ તોફાની ઇનિંગ શરૂ કરતા જ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. શહેરના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. આ વરસાદી માહોલ વચ્ચે રાંદેર વિસ્તારમાંથી એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં વીજ કરંટ લાગતા બે યુવકોના મોત નીપજ્યા છે.
surat news  વીજ કરંટ લાગતા બે યુવકોના મોત  એકને બચાવવા ગયેલા બીજા યુવકે પણ ગુમાવ્યો જીવ

Tags :
Advertisement

.

×