Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Surat Shyam Sangini Fire : 150 ફાયર જવાનોની 10 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં, 16 દુકાનોમાં કરોડોનો માલ ખાખ

સુરત શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગમાં 6ઠ્ઠા માળની 16 દુકાનો બળીને ખાખ થઈ છે. 3 લાખ લીટર પાણી અને 150થી વધુ જવાનોની મદદથી આગ કાબૂમાં લેવાઈ. મુખ્ય દ્વારની ફાયર સિસ્ટમ કન્ડમ મળતાં પાલિકાએ તપાસના આદેશ આપ્યા છે. સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ વેપારીઓને કરોડોનું નુકસાન થયું છે.
surat shyam sangini fire   150 ફાયર જવાનોની 10 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં  16 દુકાનોમાં કરોડોનો માલ ખાખ
Advertisement

Surat Shyam Sangini Fire : સુરતના કાપડ ઉદ્યોગના કેન્દ્ર સમા શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં મધરાતે 1 વાગ્યે અચાનક વિકરાળ આગ ફાટી નીકળતાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ ભયાનક આગની ઘટનામાં 6ઠ્ઠા માળે આવેલી 16 જેટલી દુકાનો સંપૂર્ણ ખાખ થઈ ગઈ છે, જેમાં વેપારીઓને કરોડો રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

Tags :
Advertisement

.

×