Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Surat Big Breaking: સુરતની શ્યામ સંગીની માર્કેટમાં આગનું તાંડવ, 7 કલાકથી ફાયર વિભાગની જહેમત છતાં આગ બેકાબુ

Surat Big Breaking: સુરતની શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ ફાટી નીકળી છે, જેના કારણે આખેઆખી માર્કેટ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ છે. ટેક્સટાઈલ માર્કેટના છઠ્ઠા ફ્લોર પર લાગેલી આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને ધીમે ધીમે તે અન્ય દુકાનોમાં પણ પ્રસરી રહી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત ફાયર વિભાગ દ્વારા આ ઘટનાને 'મેજર કોલ' જાહેર કરવામાં આવ્યો છે.
surat big breaking  સુરતની શ્યામ સંગીની માર્કેટમાં આગનું તાંડવ  7 કલાકથી ફાયર વિભાગની જહેમત છતાં આગ બેકાબુ

Tags :
Advertisement

.

×