Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat : ગાંજાની હેરાફેરી કરતો ITI નો વિદ્યાર્થી ઝડપાયો

Surat / ITI Student Arrested with Ganja : ગુજરાતમાં નશાના કારોબારીઓ હવે યુવાધનને બરબાદ કરવા માટે વિદ્યાર્થીઓનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરી રહ્યા હોય તેમ જણાય છે. સુરત રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) એક ઓપરેશન હાથ ધરીને ઓરિસ્સાથી ટ્રેન મારફતે લવાતા લાખોની કિંમતના ગાંજાના જથ્થા સાથે આઈ.ટી.આઈ. (ITI) ના એક વિદ્યાર્થી સહિત કુલ 3 શખ્સોની ધરપકડ કરી છે.
surat   ગાંજાની હેરાફેરી કરતો iti નો વિદ્યાર્થી ઝડપાયો
Advertisement
  • Surat / ITI Student Arrested with Ganja
  • સુરતમાં ગાંજાની હેરાફેરી કરતો ITIનો વિદ્યાર્થી ઝડપાયો
  • વિદ્યાર્થી સાથે અન્ય બે ઇસમોની પણ ધરપકડ કરાઈ
  • રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચે 16.105 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો
  • સિકંદરાબાદ રાજકોટ એક્સપ્રેસ ટ્રેનમાં લવાયો હતો ગાંજો
  • ગાંજાની ડિલિવરી લેવા ઊભેલા શખ્સની નવસારી સ્ટેશનથી ધરપકડ
  • ઓરિસ્સાથી ટ્રોલી બેગમાં ગાંજો લાવવામાં આવ્યો હતો
  • વલસાડ રેલવે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

Surat / ITI Student Arrested with Ganja : ગુજરાતમાં નશાના કારોબારીઓ હવે યુવાધનને બરબાદ કરવા માટે વિદ્યાર્થીઓનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરી રહ્યા હોય તેમ જણાય છે. સુરત રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) એક ઓપરેશન હાથ ધરીને ઓરિસ્સાથી ટ્રેન મારફતે લવાતા લાખોની કિંમતના ગાંજાના જથ્થા સાથે આઈ.ટી.આઈ. ના એક વિદ્યાર્થી (ITI Student) સહિત કુલ 3 શખ્સોની ધરપકડ કરી છે.

Tags :
Advertisement

.

×