Surat News: મોબાઇલની જીવલેણ લત, ધોરણ-7ના વિદ્યાર્થીએ માતા-પિતાના ઠપકાથી માઠું લાગતા કર્યો આપઘાત
Surat News: સુરત શહેરમાંથી એક અત્યંત હચમચાવતી અને કાળજું કંપાવતી ઘટના સામે આવી છે. વેડ રોડ સ્થિત લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા અને મનપાની શાળા નંબર-33માં ધોરણ-7માં અભ્યાસ કરતા એક માસૂમ વિદ્યાર્થીએ મોબાઇલની લતના કારણે કમકમાટીભર્યું પગલું ભરી જીવન ટૂંકાવી લીધું છે.
Advertisement
Surat News: સુરત શહેરમાંથી એક અત્યંત હચમચાવતી અને કાળજું કંપાવતી ઘટના સામે આવી છે. વેડ રોડ સ્થિત લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા અને મનપાની શાળા નંબર-33માં ધોરણ-7માં અભ્યાસ કરતા એક માસૂમ વિદ્યાર્થીએ મોબાઇલની લતના કારણે કમકમાટીભર્યું પગલું ભરી જીવન ટૂંકાવી લીધું છે. આ દુઃખદ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવી દીધું છે અને વાલીઓ માટે એક મોટી લાલબતી ધરી છે.

