Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat News: અડાજણ પોલીસને મળી મોટી સફળતા, 48 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો

Surat ના અડાજણ વિસ્તારમાં 18 મે ના રોજ થયેલી લાખોની ઘરફોડ ચોરીનો અડાજણ પોલીસે સફળતાપૂર્વક ભેદ ઉકેલ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને ચોરાયેલા રૂ. 48 લાખ રોકડ રિકવર કર્યા છે. "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ હેઠળ આ મુદ્દામાલ ફરિયાદીને પરત સોંપવામાં આવ્યો હતો. પોલીસે આરોપી સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેની લોકોમાં નોંધ લેવાઈ છે.
surat news  અડાજણ પોલીસને મળી મોટી સફળતા  48 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો
Advertisement

Surat: સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવતા અડાજણ પોલીસે એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. ગત 18 મે ના રોજ અડાજણ (Adajan) વિસ્તારમાં ઘરફોડ ચોરીની (Housebreaking Theft) એક ગંભીર ઘટના બની હતી. રાત્રિના અંધકારમાં આશરે ત્રણ વાગ્યાના સુમારે અજાણ્યા તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવીને ચોરીને અંજામ આપ્યો હતો. આ ઘટના બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

Tags :
Advertisement

.

×