Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat Textile Market Closed: સુરતમાં કુદરતી આફત સામે અગમચેતી: આજે 165થી વધુ ટેક્સટાઇલ માર્કેટ બંધ

Surat Textile Market Closed: હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે સુરતમાં વેપારીઓની સુરક્ષા માટે ફોસ્ટા (FOSTTA) એ આજે 165 થી વધુ ટેક્સટાઇલ માર્કેટો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે 75,000 થી વધુ દુકાનો બંધ રહેશે. જો કે, કાપડનો કિંમતી માલસામાન સુરક્ષિત જગ્યાએ શિફ્ટ કરવા માટે વેપારીઓને ખાસ મંજૂરી આપવામાં આવી છે.
surat textile market closed  સુરતમાં કુદરતી આફત સામે અગમચેતી  આજે 165થી વધુ ટેક્સટાઇલ માર્કેટ બંધ
Advertisement

Surat Textile Market Closed: ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગ (Meteorological Department) ની આગાહીના પગલે ટેક્સટાઇલ સિટી તરીકે જાણીતા સુરત (Surat) શહેરમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારીઓ અને કર્મચારીઓની સુરક્ષાને સર્વોચ્ચ અગ્રતા આપીને ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ્સ ટ્રેડર્સ એસોસિએશન (FOSTTA) દ્વારા આજે તમામ ટેક્સટાઇલ માર્કેટો બંધ રાખવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. કાપડ ઉદ્યોગના ઇતિહાસમાં અગમચેતીના ભાગરૂપે લેવાયેલું આ એક મોટું અને અભૂતપૂર્વ પગલું માનવામાં આવી રહ્યું છે.

Tags :
Advertisement

.

×