Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Surat : બે અલગ-અલગ ઘટનામાં કુલ 3 નાં મોત, મિલમાં કામદારો વચ્ચે બબાલ, આધેડનું મોત

આ અકસ્માતમાં ચાલકે કાબુ ગુમાવતા કાર પાણી ભરેલા કાંસમાં ખાબકી હતી. કાર સવાર બંને યુવકોના ડૂબી જવાના કારણે મોત થયા છે.
surat   બે અલગ અલગ ઘટનામાં કુલ 3 નાં મોત  મિલમાં કામદારો વચ્ચે બબાલ  આધેડનું મોત
Advertisement
  1. Surat નાં ઓલપાડના અંભેટા ગામ પાસે અકસ્માતમાં 2 ના મોત
  2. ચાલકે કાબુ ગુમાવતા કાર પાણી ભરેલા કાંસમાં ખાબકી
  3. સુરતનાં ભેસ્તાનમાં સના મિલનાં કામદારો વચ્ચે બબાલ
  4. સાથી શ્રમિકો વચ્ચે મારામારી બાદ એકનું મોત

Surat : ડાયમંડનગરી સુરતમાં આજે હૈયું કંપાવે એવી બે ઘટના બની છે. અલગ-અલગ ઘટનામાં કુલ 3 લોકોનાં મોત નીપજ્યા છે. ઓલપાડનાં (Olpad) અંભેટા ગામ પાસે અકસ્માતમાં 2 યુવકના મોત થયા છે. જ્યારે, ભેસ્તાન વિસ્તારમાં (Bhestan) આવેલ મિલનાં કામદારો વચ્ચે કોઈ બાબતે બબાલ થતાં 55 વર્ષીય આધેડની હત્યા કરાઈ હોવાનો આરોપ પરિવારજનોએ કર્યો છે. આ મામલે ભેસ્તાન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
Advertisement

.

×