Surat : કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR Paatil એ જનતાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી, કહ્યું- લોકોની સમૃદ્ધિ અને..!
આજે નવા વર્ષની ઉજવણી નિમિત્તે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે કાર્યકરો અને સમર્થકો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. ભટાર સ્થિત નિવાસ્થાન ખાતે શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરી તેમણે કહ્યું કે, દેશના લોકોની સમૃદ્ધિ અને ખરીદી શક્તિ વધી છે. દેશવાસીઓએ વોકલ ફોર લોકલનો મંત્ર અપનાવ્યો છે. લોકોની ખુશીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સિંહફાળો રહ્યો છે. આ સાથે તેમણે સૌ દેશવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે.
Advertisement
- Surat માં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR Paatil નો પ્રજાજનો સંદેશ
- ભટાર સ્થિત પોતાના નિવાસસ્થાને જનતાને આપી શુભેચ્છા
- કાર્યકરો અને સમર્થકો સાથે શુભેચ્છા મુલાકાત કરી
- દેશના લોકોની સમૃદ્ધિ અને ખરીદી શક્તિ વધી છે: પાટીલ
- "લોકોની ખુશીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સિંહફાળો"
Surat : આજે નવા વર્ષની ઉજવણી નિમિત્તે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે (CR Paatil) કાર્યકરો અને સમર્થકો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. ભટાર સ્થિત નિવાસ્થાન ખાતે શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરી તેમણે કહ્યું કે, દેશના લોકોની સમૃદ્ધિ અને ખરીદી શક્તિ વધી છે. દેશવાસીઓએ વોકલ ફોર લોકલનો (Vocal for Local) મંત્ર અપનાવ્યો છે. લોકોની ખુશીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો (PM Narendra Modi) સિંહફાળો રહ્યો છે. આ સાથે તેમણે સૌ દેશવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે.

