Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Surat Hera Dalal Chori : ચાલુ સિટી બસમાં હીરા દલાલનું ખિસ્સું કાપી 50 હજારના હીરા ચોરી લીધા!

સુરતના વરાછામાં ચાલુ સિટી બસમાં ખિસ્સુ કપાવવાની ચકચારી ઘટના બની છે. નાના વરાછાથી મિની બજાર જઈ રહેલા સાવરકુંડલાના હીરા દલાલ રસિક જાનીના ખિસ્સામાંથી રૂ. 40 થી 50 હજારના હીરા અને ચિઠ્ઠી ચોરાઈ ગયા હતા. મિની બજાર ઉતરતાં ચોરીની જાણ થતાં કાપોદ્રા પોલીસે સીસીટીવી આધારે ગુનેગારને પકડવા તજવીજ હાથ ધરી છે.
surat hera dalal chori   ચાલુ સિટી બસમાં હીરા દલાલનું ખિસ્સું કાપી 50 હજારના હીરા ચોરી લીધા
Advertisement

Surat Hera Dalal Chori : હીરાનગરી સુરતના વરાછા વિસ્તારમાં ચાલુ સિટી બસમાં અજાણ્યા ખિસ્સાકાતરુએ ભીડનો ગેરલાભ ઉઠાવી હીરા દલાલના ખિસ્સામાંથી કિંમતી હીરા ચોરી લીધા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ગંભીર ઘટના મામલે મૂળ સાવરકુંડલાના વતની રસિક જાની ભોગ બનતાં કાપોદ્રા પોલીસે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Tags :
Advertisement

.

×