Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

ભ્રષ્ટાચારમાં અવલ્લ મહેસૂલ વિભાગના બે કર્મચારીને ACB Gujarat એ 9 લાખ અને 2.50 લાખની લાંચ લેતા પકડ્યાં

એસીબીએ નોંધેલા બે કેસ રાજ્યના મહેસૂલ વિભાગમાં ચાલતા બેફામ ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો છે.
ભ્રષ્ટાચારમાં અવલ્લ મહેસૂલ વિભાગના બે કર્મચારીને acb gujarat એ 9 લાખ અને 2 50 લાખની લાંચ લેતા પકડ્યાં
Advertisement

ACB Gujarat એ ઘણાં દિવસો બાદ એક જ દિવસમાં લાખો રૂપિયાની લાંચ લેતા બે સરકારી બાબુઓને પકડી પાડ્યાં છે. એસીબીએ નોંધેલા બે કેસ રાજ્યના મહેસૂલ વિભાગ (Revenue Department Gujarat) માં ચાલતા બેફામ ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો છે. ACB Gujarat એ વર્ગ-3ના બે કર્મચારીઓને રૂપિયા 9 લાખ અને 2.50 લાખની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી લેતાં મહેસૂલ વિભાગના ભ્રષ્ટાચારીઓ ફફડી ગયા છે.

Tags :
Advertisement

.

×