Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Unseasonal Rain in Gujarat : જગતનો તાત મુશ્કેલીમાં! રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદથી નુકસાનની ભીતિ

Unseasonal Rain in Gujarat : રાજ્યના વાતાવરણમાં આવેલા પલટાને (Climate Change) કારણે પંચમહાલ, સુરત, દાહોદ અને છોટાઉદેપુરમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ (Unseasonal Rain) પડ્યો છે. આ અણધારી આફતે જગતના તાતની (Farmer) ચિંતા વધારી છે, જ્યાં પાક અને ઘાસચારાને નુકસાનની ભીતિ છે.
unseasonal rain in gujarat   જગતનો તાત મુશ્કેલીમાં  રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદથી નુકસાનની ભીતિ
Advertisement
  • Unseasonal Rain in Gujarat
  • ગુજરાતમાં માવઠાનો કહેર! ખેડૂતોની ચિંતા વધી
  • આફતનું માવઠું! પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં પાક નુકસાનની ભીતિ

Unseasonal Rain in Gujarat : રાજ્યના વાતાવરણમાં આવેલા પલટાને (Climate Change) કારણે પંચમહાલ, સુરત, દાહોદ અને છોટાઉદેપુરમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ (Unseasonal Rain) પડ્યો છે. આ અણધારી આફતે જગતના તાતની (Farmer) ચિંતા વધારી છે, જ્યાં પાક અને ઘાસચારાને નુકસાનની ભીતિ છે. બીજી તરફ, સુરતમાં મુખ્યમંત્રીના કાર્યક્રમ અને બુક ફેરમાં વરસાદી વિઘ્ન આવતા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક (Immediate Action) યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. વળી આજે અમદાવાદના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો હતો.

Tags :
Advertisement

.

×