International Yoga Day: સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સહિત 4 હજાર લોકોએ લીધો સ્વસ્થ જીવનનો સંકલ્પ
International Yoga Day: વિશ્વભરમાં આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભરમાં આજે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોગની વિવિધ મુદ્રાઓ દ્વારા જનતાને યોગાભ્યાસના ફાયદા અને મહત્વનો સંદેશ આપ્યો હતો. ત્યારે સુરતના જાણીતા સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત આ ભવ્ય કાર્યક્રમની અધ્યક્ષતા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ દ્વારા કરવામાં આવી હતી.
Advertisement