Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat: જન્મદિવસની ઉજવણી બની લોહિયાળ, CCTVમાં કેદ થયા ખૌફનાક દ્રશ્યો

Surat: સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ઔદ્યોગિક વિસ્તારમાં મિત્રના જન્મદિવસની ઉજવણી દરમિયાન અંગત અદાવતને કારણે જાહેરમાં મારામારીની ગંભીર ઘટના બની હતી. આ ઘટનામાં સચિનના રહીશ સોનુ રાજપૂતને ગંભીર ઈજા પહોંચી છે.સમગ્ર મારામારીની ઘટના નજીક માં લાગેલ CCTV માં કેદ થઇ છે. આ મામલે સોનુ પંડિત સહિત અન્ય ત્રણ સામે પોલીસે ગુનો નોંધ્યો
surat  જન્મદિવસની ઉજવણી બની લોહિયાળ  cctvમાં કેદ થયા ખૌફનાક દ્રશ્યો
Advertisement
  • સુરતના (Surat) પલસાણાના ઔદ્યોગિક વિસ્તારમાં જાહેરમાં મારામારીની ઘટના
  • મિત્રના જન્મ દિવસની ઉજવણી મિત્રને અંગત અદાવત મારામારી
  • સોનુ રાજપૂત સચિનની મિત્રના જન્મ દિવસની ઉજવણી કરવા પલસાણા આવ્યો હતો
  • સોનુ રાજપૂત ઉજવણી કરી પરત ફરતા સમયે અટકાવવામાં આવ્યો હતો
  • સોનુ પંડિત નામના યુવકે અન્ય ત્રણ સાથે મળી ઝપાઝપી કરી મારમાર્યો હતો
  • સમગ્ર મારામારી ની ઘટના નજીક માં લાગેલ CCTV માં થઇ કેદ
  • સોનુ પંડિત સહિત અન્ય ત્રણ સામે પોલીસે ગુનો નોંધ્યો

Surat: સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ઔદ્યોગિક વિસ્તારમાં મિત્રના જન્મદિવસની ઉજવણી દરમિયાન અંગત અદાવતને કારણે જાહેરમાં મારામારીની ગંભીર ઘટના બની હતી. આ ઘટનામાં સચિનના રહીશ સોનુ રાજપૂતને ગંભીર ઈજા પહોંચી છે.

Tags :
Advertisement

.

×