Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Chotila Illegal Mining Raid : ચોટીલા-થાનમાં ગેરકાયદે ખનન પર કલેક્ટરની મોટી રેડ, સરપંચનું નામ ખૂલ્યું

સુરેન્દ્રનગર જિલ્લામાં વહીવટી તંત્રે મોટી કાર્યવાહી કરતા ચોટીલા અને થાનમાંથી 48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ડેપ્યુટી કલેકટર એચ.ટી. મકવાણાની ટીમે 2 લોડર અને 3 ટ્રેક્ટરો ઝડપ્યા છે. આ કેસમાં નાવા ગામના સરપંચ લાભુભાઇ અઘારાનું નામ ખુલતા પ્રશાસને લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધવાની પ્રક્રિયા તેજ કરી છે.
chotila illegal mining raid   ચોટીલા થાનમાં ગેરકાયદે ખનન પર કલેક્ટરની મોટી રેડ  સરપંચનું નામ ખૂલ્યું
Advertisement

Chotila Illegal Mining Raid : સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને થાન ગઢ વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલી ખનિજ ચોરી પ્રવૃત્તિઓ સામે પ્રશાસને લાલ આંખ કરી છે. સત્તાવાર અહેવાલ મુજબ, ડેપ્યુટી કલેકટર એચ.ટી. મકવાણા અને તેમની વિશેષ ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ગેરકાયદેસર ખનન કરતા એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.

Tags :
Advertisement

.

×