Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ધ્રાંગધ્રામાં મોટી કરૂણાંતિકા: સ્કૂલ બસનું તળિયું તૂટતાં 6 વર્ષના બાળકનું મોત

School Bus Accident Dhrangadhra: સુરેન્દ્રનગર (Surendranagar) ના ધ્રાંગધ્રામાં ઓમ શાંતિ વિદ્યાલય (Om Shanti Vidyalaya) ની બસનું તળિયું અચાનક તૂટી જતાં 6 વર્ષનો દિવ્યરાજસિંહ સોલંકી નીચે પટકાયો હતો. સારવાર માટે હોસ્પિટલ લઈ જતાં પહેલાં જ બાળકનું કરૂણ મોત નીપજ્યું હતું. શાળાની આવી ગંભીર બેદરકારી સામે વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે.
ધ્રાંગધ્રામાં મોટી કરૂણાંતિકા  સ્કૂલ બસનું તળિયું તૂટતાં 6 વર્ષના બાળકનું મોત
Advertisement

School Bus Accident Dhrangadhra: સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ધ્રાંગધ્રા (Dhrangadhra) માંથી એક અત્યંત આઘાતજનક અને અરેરાટી ઉપજાવે તેવી કરૂણ ઘટના સામે આવી છે. ધ્રાંગધ્રામાં આવેલી એક ખાનગી શાળા ઓમ શાંતિ વિદ્યાલય (Om Shanti Vidyalaya) ની બસમાં સવાર થઈને શાળાએ જઈ રહેલા માસૂમ બાળક સાથે મોટો અકસ્માત સર્જાયો હતો. બસની ભયાનક જર્જરિત હાલતના કારણે ચાલુ બસે તળિયું તૂટી જતાં 6 વર્ષનો વિદ્યાર્થી અચાનક નીચે પટકાયો હતો.

Tags :
Advertisement

.

×